પ્રેમ મનુષ્યને કુદરતી રીતે ભેટમાં મળેલ છે. દુનિયામાં કોઈ પણ વ્યક્તિ એવી નહિ હોય જેણે ક્યારેય કોઈને પ્રેમ ન કર્યો હોય. દરેક વ્યક્તિ જાણે છે કે જ્યારે તે કોઈને પ્રેમ કરતો હોય છે ત્યારે તેને તેના પ્રત્યે કેવી લાગણી હોય છે. આવી જ રીતે એક અભ્યાસ અનુસાર પ્રાણીઓ પણ મનુષ્યની જેમ પ્રેમમાં પડી શકે છે. તેઓ મનુષ્યની જેમ ચુંબન, ગળે લાગવું, અને તેમના પ્રત્યે લાગણીશીલ હોય છે. પ્રેમની કોઈ મર્યાદા નથી, ખાસ કરીને જો તમને તમારો સાચો સાથી ન મળ્યો હોય.
આજે અમે તમને ૨૨ પ્રાણીઓની ખુબજ સુંદર તસ્વીર બતાવશું, જે સાબિત કરે છે કે પ્રાણીઓ માં પણ મનુષ્યની જેમ પ્રેમ કરવાની શક્તિ હોય છે. તે પણ પોતાના સાથીને પ્રેમ કરે છે.
૧. આ મીઠી નિદ્રા માણતા પરિવારને જુવો. જેને જોઈને જ ખ્યાલ આવે છે કે પ્રેમ એક લાગણીથી પણ વધારે છે
૨. ‘તું જ છે મારો પહેલો પ્રેમ, અને તું જ છે મારો છેલ્લો પ્રેમ’ આવું જ લાગી રહ્યું છે આ તસ્વીર જોઈને.
https://www.instagram.com/p/Be5zUIdhjXn/?utm_source=ig_embed
૩. ચાલ હગ કરી લઈએ. હવે કોઈ પણ અમને અલગ કરી શકે નહીં.
https://www.instagram.com/p/BnyVrgTnsWV/?utm_source=ig_embed
૪. અમે ખુશ છીએ, કારણ કે અમે એકબીજાની પાસે છીએ. અને આ અમારો પરિવાર છે.
૫. હું તમને ખુબજ પ્રેમ કરું છું. અને મારો આ પ્રેમ આવો ને આવો જ રેહશે.
૬. વર્ષો પછી પણ એક બીજા પ્રત્યેનો અમારો આ અતૂટ પ્રેમ આવો જ હશે. અમે એક બીજાથી ક્યારેય અલગ નહિ થઇએ.
૭. તું સુરક્ષિત છે, મારા દીકરા.મારા પર વિશ્વાસ કર
https://www.instagram.com/p/Bn35Zvcj-xP/?utm_source=ig_embed
૮. ‘હમ સાથ સાથ હૈ’: દુનીયાની બધીજ ખુશીયો અમારી પાસે હોય છે જયારે અમે એક બીજાની પાસે હોઈએ છીએ
૯. હું હંમેશા તમારી સાથે રહીશ.
https://www.instagram.com/p/BXtEeFLhTqE/?utm_source=ig_embed
૧૦. આદુ જેવા મિત્રો, થોડા અલગ છે પણ એક બીજાને ખુબ પ્રેમ કરે છે.
૧૧. વફાદારી નિભાવવી એ આમાના ખૂનમાં છે. અને તેના વિશે તેઓ બધું જાણે છે.
૧૨. જ્યારે તમારી પાસે પરિવાર હોય, ત્યારે તમારી પાસે બધું જ હોય છે. આ એક સત્ય છે.
https://www.instagram.com/p/Bd0PBFUBE4a/?utm_source=ig_embed
૧૩. મનુષ્યની જેમ એક બીજાને ખુબજ પ્રેમ કરે છે. જે આ ચિત્રમાં દેખાય છે.
૧૪. હું તને ચુંબન કરતા રોકી નહિ શકું.
૧૫. બાળકો કોને ના ગમે અને અહીંયા જુવો, સૌથી સુખી બાળકો. પોતાની મસ્તીમાં મસ્ત છે.
https://www.flickr.com/photos/48076930@N02/7626692334
૧૬. ચાલો એક કપલ બનો.
૧૭. મહેરબાની કરીને, હંમેશાં મારી સાથે રેહજો, મને છોડીને ચાલ્યા ના જતા.
૧૮. તારો પ્રેમ સાબિત કરવા માટે તારે મને એક કિસ કરવી પડશે.
૧૯. હું ઉંમરમાં નાનો છું, પણ મારું દિલ ઘણું મોટું છે.
૨૦. હું તારા માટે એક ફૂલ લાવ્યો છું. જે તારા જેવું જ સુંદર છે.
૨૧. નિશ્વાર્થ પ્રેમ અનંત છે.
૨૨. તું ચિંતા ના કર, તારા માટે હું બધુ જ કરી છૂટીશ.
શું તમારી પાસે પણ આવા પાલતુ પ્રાણીઓ છે, જે તમને પણ આવો જ પ્રેમ કરે છે. હા તો. અમે કમેન્ટ બોક્સ માં કમેન્ટ કરીને જણાવો.
આવી જ કંઈક અલગ અવનવી માહિતી મેળવવા માટે અમારા ફેસબૂક પેજ gujjumedia ને લાઈક કરો.