પ્રથમ દિવસે દેવી – માતા શૈલપુત્રી જાણો સ્વરૂપ અને પ્રસાદ
પ્રથમ નોરતે – પ્રથમ નોરતામાં માતાજીના ચરણોમાં ગાયનો શુદ્ધ ઘી ચડાવવાથી આરોગ્યનો આશીર્વાદ મળે છે અને શરીર નિરોગી રહે છે.
બીજુ નોરતે – બીજા નોરતામાં માતાજીને ખાંડનો ભોગ લગાવો અને ઘરમાં બધા સભ્યોને આપો. તેનાથી ઉમ્ર વધે છે.
ત્રીજું નોરતે– ત્રીજા નોરતામાં માતાજીને દૂધ કે દૂધથી બનેલા મિઠાઈ કે ખીરનો ભોગ લગાવીને બ્રાહ્મણને દાન કરવું. તેનાથી દુખોની મુક્તિ થઈને પરમ આનંદની પ્રાપ્તિ હોય છે.
prasad navratri
ચોથુ નોરતું – માતાજીના ચોથા નવરાત્રિના દિવસે માલપુઆ નો ભોગ લગાવવું અને મંદિરના બ્રાહ્મણને દાન આપો. જેનાથી બુદ્ધિનો વિકાસ હોવાની સાથે-સાથે નિર્ણય શક્તિ વધે છે.
પાંચમુ નોરતું- માતાજીના પાંચમા નોરતામાં દેવીને કેળાનો ભોગ ચડાવાય છે.
પાંચમુ નોરતું- માતાજીના પાંચમા નોરતામાં દેવીને કેળાનો ભોગ ચડાવાય છે.
છઠ્ઠું નોરતું- છટ્ઠમા નોરતે માતાજીને મધનો ભોગ લગાવવું. જેનાથી તમારી આકર્ષણ શક્તિમાં વૃદ્ધિ થશે
સાતમુ નોરતું- સાતમા નોરતે માતાજીનો ગોળનો ભોગ ચડાવવાથી અને તેને બ્રાહ્મણને દાન કરવાથી શોકથી મુક્તિ મળે છે અને આકસ્મિક આવતા સંકટથી રક્ષા પણ હોય છે.
આઠમુ નોરતું – નવરાત્રિના આઠમા નોરતે માતારાણીને નારિયેળનો ભોગ લગાવો અને નારિયેળનો દાન કરો. તેનાથી સંતાન સંબંધી પરેશાનીઓથી છુટકારો મળે છે.
નવમુ નોરતું- નવરાત્રિના નવમા દિવસે તલનો ભોગ લગાવીને દાન આપો. તેનાથી મૃત્યુ ડરથી રાહત મળશે. સાથે જ દુર્ઘટનાથી બચાવ પણ થશે.