કોરોના મહામારીમાં સંજીવની બની રહેલા રેમેડેસિવિર ઇન્જેક્શન સસ્તા ભાવે મળી રહે તે માટે સરકારે આયાત કરવામાં આવતા પદાર્થો અને એન્ટીવાયરલ દવા બનાવવા માટેની સામગ્રી પરથી આયાત ડ્યૂટી ઘટાડવાનો નિર્ણય કર્યો છે સરકારે મહેસુલ વિભાગના જાહેરનામા જાહેરાત કરી હતી કે સરકારે જનહિતમાં ની લીધો છે કે કોરો નામ ખૂબ જ ઉપયોગી એવા ઇન્જેક્શન લોકોને રાહત ભાવે મળે તે માટે આયાત બ્યુટી દૂર કરી છે
વેપાર અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયેલે નેટમાં જણાવ્યું હતું કે ગોવિંદ ના દર્દીઓ માટે સરકારે ઇન્જેક્શન સંપૂર્ણપણે આયાત મુક્ત કર્યા છે 11મી એપ્રિલે ઇન્જેક્શનની માંગવધતા સરકારે નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો ડિલાઇટનો ભાવ ઘટાડીને 2800માંથી 899 કર્યા હતા રેમવિં3950 માંથી 2450 કરવામાં આવ્યા હતા હૈદરાબાદની ડોક્ટર લેબોરેટરીએ પણ ઇજેક્શનમાં ભાવ ઘટાડવાની જાહેરાત કરી હતી લોકોને સસ્તા ભાવે મળી રહે તે માટે આયાત ડ્યૂટી સંપૂર્ણપણે નાબૂદ કરતાં લોકોને મોટી રાહત થશે