લીંબૂ ભોજનના સ્વાદને વધારવાનું કામ કરે છે. તેમજ તેનો ઉપયોગ આપણે અલગ-અલગ રીતે કરતા હોઈએ છીએ. તાજો લીંબૂ તો ગુણકારી હોય જ છે. પણ જો ઘણા દિવસો સુધી ફ્રિજમાં રખાય તો તેને ફેકી દિયે છીએ. પણ આવા લીંબુને ફેંકવં જોઈએ નહી કારણકે ફ્રોજન લીંબૂ પણ ખૂબ કામનો હોય છે. આવા લીંબુનો કઈ રીતે ઉપયોગ કરી શકાય તેની ટીપ્સ અમે તમને આપીશું.
ટિપ્સ:
- ફ્રોજન લીંબૂના પ્રયોગ કરી તમે ઘણી વસ્તુઓ બનાવી શકો છો.
- ફ્રોજન લીંબૂના ઉપયોગથી સ્મૂદી ચા કેક બહુ સારા બને છે.
- મિઠાઈઓ બનાવવામાં પણ તેનો ઉપયોગ કરાય છે.
- ફ્રોજન લીંબૂ અસ્થમાના દર્દીઓ માટે બહુ ફાયદાકારી હોય છે
- આ રીતે તમે લીંબૂને લાંબા સમયથી સ્ટોર કરી શકો છો.
- તેના સેવનથી રોગ પ્રતિરોધક ક્ષમતાનો પણ વિકાસ થાય છે.
- હાઈ બ્લ્ડ પ્રેશર પણ સંતુલનમાં રહે છે.