પરણેલા પુરુષોને અવાર-નવાર શારીરીક કમજોરીઓનો સામનો કરવો પડે છે. જેનું કારણ દોડધામ ભરેલી જિંદગી અને અસ્વસ્થ લાઈફસ્ટાઈલ હોઇ શકે છે. જેથી તમે ખાસ ફળ ખાઈને પોતાનું સ્ટેમિના વધારી શકો છો જેથી તમારી આગળની જિંદગી ખુશહાલ રહે. સ્વાસ્થ્ય એક્સપર્ટના મત મુજબ કેટલાક એવા ફળ છે જે પુરુષના સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક માનવામાં આવે છે. આ ફળોમાં ટેસ્ટોસ્ટેરોન હાર્મોન મળી આવે છે. જેનાથી લગ્ન બાદ ઊભી થતી પરેશાનીઓ દૂર થઈ શકે છે.
આંબળા
આંબળાનું સેવન આંખ અને વાળને ફાયદો મળે છે. જો લગ્નજીવન સુધારવું હોય તો આંબળા જરૂર ખાવા જોઈએ. આંબળાના ચૂર્ણમાં એક ચમચી મધ ભેળવીને દિવસમાં બે વાર ખાવું જોઈએ.
ડુંગળી અને લસણ
ડુંગળી અને લસણનું સેવન પુરુષોનું સ્ટેમિના વધારવામાં ફળદાઈ માનવામાં આવે છે. દરરોજ લસણની બે-ત્રણ કળીઓ ખાવાથી ફાયદો થઈ શકે છે. આ સાથે સફેદ ડુંગળી ખાવાથી પણ ફાયદો થઈ શકે છે.
અશ્વગંધા
અશ્વગંધા એ સદીઓ જૂની ઔષધી છે. જેનું સેવન કરવાથી ખાસ કરી ને શુક્ર ધાતુની માત્ર બહુ જ વધી જે છે. અશ્વગંધા ટેસ્ટોસ્ટેરોનને વધારવાનું કામ કરે છે. જેના વધુ પરિણામ માટે અડધી ચમચી અશ્વગંધા ચૂર્ણને દૂધની સાથે સવાર-સાંજ પીવું પડશે.