ફળોની અંદર જોવા જી એ તો દરેક ફળ આરોગ્ય માટે ગુણકારી અને લાભદાયક જ હોય છે. અને તેમાં કેળા સોંથી સસ્તા હોવાથી દરેક લોકો તેનું સેવન કરતા જ હોય છે. પણ તમને કદાચ ખબર નહિ હોય કે આ કેળાના ફળ શરીર માટે વધારે પ્રમાણમાં ફાયદાકારી છે. માત્ર કેળાના ફળ જ નહી પણ તેના ફૂલ અને પાન પણ શરીર માટે લાભકારી છે.
આપણે સોં જાણીએ છીએ કે કેળામાં કેલ્શિયમ, કૉપર, ફાસ્ફોરસ, આયરન, મેગ્નીશિયમ અને વિટામિન “ઈ” ભરપુર પ્રમાણમાં હોય છે. તેમજ કેળાના પાન પર ભોજન કરવાથી આરોગ્ય પર ખૂબ સારી અસર થાય છે. આ ઉપરાંત કેળાના ફૂલમાં પૌષ્ટીક તત્વની માત્રા મોટી હોય છે. તેમાં ફાઈબર, પ્રોટીન, પોટેશિયમ મોટા પ્રમાણ માં રહેલા હોય છે. આજે અમે તમને કેળાના ફૂલ અને પાન ખાવાથી કયાં કયાં લાભ થાય છે તેના વિષે જણાવીશું. તો ચાલો જાણીએ શું છે આના ફાયદાઓ.
કેળાના ફાયદાઓ:
- કેળાના ફૂલ મધુમેહ અને ડાયબિટીજના દર્દીઓ માટે લાભકારી છે.
- એક કપ કેળાના ફૂલને દહીં સાથે ખાવાથી પીરિયડસ નિયમિત રહે છે.
- કેળાના ફૂલ મધુમેહ અને ડાયબિટીજના દર્દીઓ માટે લાભકારી છે.
- કેળાના ફૂલ ડિપ્રેશનના રોગને રોકવા માટે લાભકારી છે. તે સ્ટ્રેસને ઓછું કરે છે.
- ફ્રી રેડિકલ્સ હેલ્દી સેલ્સ અપર અટેક કરીને એને નબળું બનાવે છે. કેળાના ફૂલ કેંસર અને દિલના રોગને રોકવા માટે લાભકારી છે.
- કેળાના ફૂલ ખાવાથી એનીમિયાના રોગથી બચી શકાય છે. આ રોગજ્ન્ય જીવાણુથી શરીરનો બચાવ કરે છે.
- કેળાના ફૂલ મહિલાઓમાં દૂધની માત્રાને વધારે છે. આથી આ સ્તનપાન કરતી મહિલાઓ માટે લાભકારી છે.