દુનિયાભરમાં હોંગકોંગ ત્યાની લાઈફસ્ટાઈલ અને સુંદરતા માટે જ જાણીતું છે. તેથી જ તો દરવર્ષે લાખો લોકો અહીં ફરવા આવે છે. નવાઈની વાત એ છે કે આ શહેરની બીજી બાજુ પણ છે જે બહુ ઓછા લોકો જાણતા હશે. હકિકત એ છે કે આજે પણ અહીં એવા અનેક લોકો છે જે ઘર ખરીદી શકે એમ નથી. એટલું ઓછું હોય એમ આ સમસ્યાને લીધે તેઓ જાનવરોની જેમ પાંજરામાં રહે છે.
નવાઈની વાત એ છે લોખંડના બનેલા આ પાંજરા પણ એટલી સરળતાથી નથી મળતા. જાણવા મળ્યું છે કે એક પાંજરાની કિંમત આશરે 11,000 રૂપિયા છે. આ પાંજરાઓને ખંડેર જેવા મકાનોમાં ગોઠવી દેવાય છે, જેમાં ઘર ના હોય તેવા લોકો મજબુરીને કારણે રહે છે. આ પાંજરાના એક એપાર્ટમેન્ટમાં 100-100 લોકો રહે છે. સૌથી મહત્વની વાત તો એ છે કે એક એપાર્ટમેન્ટમાં બે જ ટોયલેટ હોવાથી લોકોને ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. સોસાયટી ફોર કોમ્યુનિટી ઓર્ગેનાઈઝેશનના આંકડા મુજબ હાલ હોંગકોંગમાં અંદાજે એક લાખ કરતા પણ વધારે લોકો આવા પાંજરાઓમાં રહે છે. આ પાંજરાની સાઈઝ પણ નક્કી હોય છે. તેમજ આમાં પાથરવા માટે ગાદલાને બદલે વાંસની ચટાઈનો ઉપયોગ કરવામાં આવે છે.
હકિકત એ છે કે આજે પણ અહીં એવા અનેક લોકો છે જે ઘર ખરીદી શકે એમ નથી. એટલું ઓછું હોય એમ આ સમસ્યાને લીધે તેઓ જાનવરોની જેમ પાંજરામાં રહે છે.
નવાઈની વાત એ છે લોખંડના બનેલા આ પાંજરા પણ એટલી સરળતાથી નથી મળતા. જાણવા મળ્યું છે કે એક પાંજરાની કિંમત આશરે 11,000 રૂપિયા છે. આ પાંજરાઓને ખંડેર જેવા મકાનોમાં ગોઠવી દેવાય છે,
જેમાં ઘર ના હોય તેવા લોકો મજબુરીને કારણે રહે છે. આ પાંજરાના એક એપાર્ટમેન્ટમાં 100-100 લોકો રહે છે
સૌથી મહત્વની વાત તો એ છે કે એક એપાર્ટમેન્ટમાં બે જ ટોયલેટ હોવાથી લોકોને ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે.
સોસાયટી ફોર કોમ્યુનિટી ઓર્ગેનાઈઝેશનના આંકડા મુજબ હાલ હોંગકોંગમાં અંદાજે એક લાખ કરતા પણ વધારે લોકો આવા પાંજરાઓમાં રહે છે. આ પાંજરાની સાઈઝ પણ નક્કી હોય છે. તેમજ આમાં પાથરવા માટે ગાદલાને બદલે વાંસની ચટાઈનો ઉપયોગ કરવામાં આવે છે.
દુનિયાભરમાં હોંગકોંગ ત્યાની લાઈફસ્ટાઈલ અને સુંદરતા માટે જ જાણીતું છે. તેથી જ તો દરવર્ષે લાખો લોકો અહીં ફરવા આવે છે. નવાઈની વાત એ છે કે આ શહેરની બીજી બાજુ પણ છે જે બહુ ઓછા લોકો જાણતા હશે.