માનવ અધિકારો માનવીને માનવ સમાજનો સભ્ય હોવાના નાતે મળતા અધિકારો છે. માટે સંવિધાનમાંથી મળેલા કાયદા અને અધિકારો, જે દરેકે સામાન્ય જીવનમાં જાણવા ઘણાં જરૂરી છે.
તમારી રક્ષા માટે બનેલા કાયદા અને અધિકારો: સવારે ૬ વાગ્યા પહેલાં અને સાંજે ૬ વાગ્યા પછી મહિલાને ગિરફ્તાર ન કરી શકાય
તમારી રક્ષા માટે બનેલા કાયદા અને અધિકારો: FRI નોધાવી અનિવાર્ય ઘણીવાર પોલીસ સામાન્ય લોકોની FRI નથી નોધતી. પરંતુ FRI નોધવી જરૂરી છે
તમારી રક્ષા માટે બનેલા કાયદા અને અધિકારો: ગર્ભવતી મહિલાને નોકરીથી નિકાળી શકાય નહિ
તમારી રક્ષા માટે બનેલા કાયદા અને અધિકારો: પ્રિન્ટેડ રેટ કરતાં વધારે કિંમત ન વસુલી શકે
તમારી રક્ષા માટે બનેલા કાયદા અને અધિકારો: મહિલા સાક્ષીને પોલીસ સ્ટેશન ન બોલાવી શકાય
તમારી રક્ષા માટે બનેલા કાયદા અને અધિકારો: મહિલા અને પુરુષને સમાન પગાર ધોરણનો અધિકાર આપે છે
તમારી રક્ષા માટે બનેલા કાયદા અને અધિકારો: દીકરીઓને સંપતિમાં સરખો અધિકાર
તમારી રક્ષા માટે બનેલા કાયદા અને અધિકારો: સિલેન્ડર બ્લાસ્ટ પર ૫૦ લાખની ચુકવણી
તમારી રક્ષા માટે બનેલા કાયદા અને અધિકારો: ૧ દિવસમાં ૧ કારણથી 2 વખત દંડ ન થઇ શકે
તમારી રક્ષા માટે બનેલા કાયદા અને અધિકારો: ટેક્સ નિયમ ઉલંઘન પર નોટીસ બાદ ગિરફ્તારી સંભવ