ગઈકાલે યોજાયેલી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સભામાં મહિલા કમાન્ડોએ સૌ કોઈનું ધ્યાન ખેચ્યું હતું. આપણે ત્યાં કદાચ એવું પહેલી વખત થયું પરંતુ ઇઝરાયેલ જેવા નાના એવા દેશમાં આ કદાચ એક રૂટીન છે.
આ ફોટોસ જોઇને તમને કદાચ લાગે કે આ છોકરીઓ મોડેલ કે હિરોઈન હશે, પણ નહિ આ બ્યુટીફૂલ લેડીઝ ઇઝરાયેલ આર્મી માટે પોતાની જાતને અર્પણ કરેલી છે. અમે ખરેખર આ છોકરીઓની ઈજ્જત કરીએ છીએ કે તેમણે દેશ માટે આવો નિર્ણય કર્યો. તેમની હિંમતને દાદ છે…
આમની સાથે યુદ્દ્ધ કરવું કોને ન ગમે?
જો કે યુદ્ધ મેદાન હોય કે બહારની દુનિયા તે આત્મવિશ્વાસથી છલોછલ છે. તેને કોઈ હરાવી શકે તેમ નથી.
આ મિલેટ્રી લુક જોઇને તો લાગે કે જાણે તેણે એક સ્ત્રી બનીને પણ પોતાના જીવનને યથાર્થ બનાવ્યું છે. જો કે માત્ર તેની એક સ્માઈલ પણ દુશમનને હથિયાર નીચે મુકવા મજબુર બનાવી શકે તેમ છે.
કોઈ કહી શકે કે આ પિક્ચરમાં દેખાતી છોકરી કોઈ દુશ્મન માટે અતિઘાતક નીવડી શકે? આ પોઝ જોયા બાદ આપણી જાતને એવું કહેતા ન રોકી શકીએ કે તે ખુબ સુંદર છે.
આપણે એવું ચોક્કસથી કબુલ કરવું પડે કે ઇઝરાયેલ આર્મી ખરેખર ખુબ સુંદર છે, અને આ સુંદરતા આર્મીની પરેડમાં ચાર ચાંદ ઉમેરી આપે છે.
આ પિકચર તો કમ્પ્લીટ સરપ્રાઈઝ પેકેજ છે. કેમકે એક બાજુ બોલ્ડનેસ છે તો બીજી તરફ પ્રાઉડ. પણ બંને આત્મવિશ્વાસથી છલોછલ છે.
જો તમને કોઈ પૂછે કે એક સ્ત્રી શું કરી શકે, તો તમે તેના જવાબમાં આ પિકચર બતાવી શકો અને તેને કહી શકશો કે એક બાજુ તે દેશ માટે લડી શકે છે અને બીજી બાજુ તે એક પરફેક્ટ ફિગરને જાળવી શકે છે. આથી વધુ તો સ્ત્રી સશક્તિકરણનું કોઈ ઉદાહરણ હોઈ જ ન શકે.
જો કે આટલા બધા પોઝ આપવાનો સમય તેમને ક્યારે મળતો હશે એ એક પ્રશ્ન છે પણ આમ છતાં તે દરેક વાત માટે પોતાની જાતને હરહંમેશ તૈયાર રાખે છે.