હાર્દિક પંડ્યાએ અડધી સદી ફટકારી હતી
IND vs PAK લાઇવ સ્કોર: ઇશાન કિશન પછી, હાર્દિક પંડ્યાએ પણ અડધી સદી ફટકારી. હાર્દિકે 62 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 50 રન પૂરા કર્યા હતા. બંને વચ્ચે 112 રનની ભાગીદારી થઈ છે.
32 ઓવર પછી 160 રન
ભારત vs પાકિસ્તાન લાઈવ મેચ: હાર્દિક પંડ્યા પણ તેની અડધી સદીની નજીક પહોંચી ગયો છે. 32 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 4 વિકેટે 160 રન છે. ઈશાન કિશન 59 અને હાર્દિક પંડ્યા 45 રને રમી રહ્યા છે.