ભારતીય પુરૂષોનો તો સમગ્ર દુનિયામાં ડંકો વાગે છે. તે દુનિયાના અનેક દેશોની મોટી-મોટી કંપનીઓમાં ઉચ્ચ હોદ્દાઓ પર ફરજ બજાવે છે. ભારતીય પુરૂષોની એક ખાસિયત જે તમામ યુવતીઓને ખૂબ જ પસંદ પડે છે અને તે છે તેમની વફાદારી. ભારત તો સુંદરતાની ભૂમિ હોવાથી સુંદરતા મામલે ભારતીય મહિલોએ કેમ પાછળ રહે? ભારતીય યુવતીઓની ખૂબસુરતી પણ ખુબ જ વખણાય છે. તો ચાલો આજે અમે તમને એવી કેટલીક ખુબસુરત અને હોટ ભારતીય મોડલોના દર્શન કરાવીએ….
ઉત્તરાખંડના એક નાના શહેરમાં જન્મેલી સોનમ બાજવા (Sonam Bajwa) 2012માં ફેમિના મિસ ઈન્ડિયા સ્પર્ધામાં ભાગ લેવાના કારણે ચર્ચામાં આવી હતી. મૉડલિંગ ઉપરાંત, સોનમ પંજાબી અને તમિલ ફિલ્મોમાં હૉટ બ્યૂટિ તરીકે પણ ઓળખાય છે. આ સાથે જ સોનમો બ્લોક બસ્ટર ફિલ્મ “પંજાબ 1984”માં મુખ્ય ભૂમિકામાં જોવા મળી ચૂકી છે.
ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) અત્યાર સુધીની સૌથી વધુ બ્યૂટી કોન્ટેસ્ટ જીતનારી સૌથી ઓછી ઉંમરની હૉટ મૉડલ છે, ઉર્વશીને યુવા અને સેક્સી મોડેલના રૂપમાં દુનિયામાં સૌથી સફળ મૉડલ તરીકે માનવામાં આવે છે.
પૂનમ પાંડેએ (Poonam Pandey) મૉડલિંગમાં પોતાની કેરિયરની શરૂઆત કરી. આ સાથે જ તેણે બોલીવુડ અને ટોલીવુડની અનેક ફિલ્મોમાં કામ કર્યું. તે “ગ્લેડરૈગ્સ 2010”ની ટોપ 9 સ્પર્ધકોમાંથી એક હતી.
શર્લિન ચોપરા (Sherlyn Chopra) અનેક બોલીવુડ ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે. તે અમેરિકી પુરૂષોના મેગેઝીન “પ્લેબૉય” માટે ન્યૂડ પોઝ આપનારી પ્રથમ ભારતીય મોડલ બની હતી. મોડલ શર્લિન ચોપરા પોતાની બોલ્ડનેસના કારણે વિવાદોમાં રહે છે. આ સાથે તેને અત્યાર સુધીની સૌથી હોટ મોડલ માનવામાં આવે છે.
આ ઉપરાંત અન્ય એક યુવા મોડલ અદિતી આર્યને (Aditi Arya) પણ લીડિંગ ભારતીય મોડલ ગણવામાં આવે છે. તેણે ફેમિના મિસ ઈન્ડિયા વર્લ્ડ 2015નો ખિતાબ પોતાના નામે કર્યો હતો.
સુપ્રિયા આઈમનને (Supriya Aiman) 2012માં બિહારની રાજકુમારીના રૂપે તાજ પહેરાવવામાં આવ્યો હતો. સુપ્રીયા જાપાનના ટોકિયોમાં આયોજીત મિસ ઈન્ટરનેશનલ 2015માં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે. હોટ સુંદરી સુપ્રિયા અનેક મોટા બ્રાન્ડ્સ જેમ કે સનસિલ્ક, બિબા એપરલ્સ, પેન્ટાલૂન્સ ફેશન અને રીટેઈલનું સમર્થન પણ કર્યું છે.
નિકોલ ફારિયા મિસ અર્થ 2010નો ખિતાબ જીતી ચૂકી છે. મિસ અર્થનો ખિતાબ જીતનારી નિકોલ પ્રથમ ભારતીય મહિલા બની, બેંગ્લોરની સુંદરી અનેક ફેશન પત્રિકાઓ જેમ કે એલે, વૉગ, કોસ્મોપોલિટનમાં પણ કામ કરી ચૂકી છે.
મોડેલ-એક્ટ્રેસ એન્જેલા જોનસને (Angela Johnson) 2011માં કિંગ ફિશર કેલેન્ડરમાં મોડલ હંન્ટનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. 20 ફેબ્રુઆરી 1990માં ચેન્નઈમાં જન્મેલી એન્જેલાએ કેટલીક બોલીવુડ ફિલ્મોમાં કામ પણ કર્યું છે. તે વર્ષે 2011માં ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના સર્વેમાં TOP-50માં મોસ્ટ ડિજાયરેબલ વુમેન્સની યાદીમાં પણ સામેલ થઈ ચૂકી છે.