હાલમાં એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાની કેટલીક તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં પ્રિયંકા રેડ કલરની હૉટ ડ્રેસમાં ખુબ જ સુંદર લાગી રહી છે.
પ્રિયંકા હૉટલમાંથી નીકળીને નિક પાસે જઈ રહી હતી. તે દરમ્યાન તેનો આ મનમોહક લૂક જોવા મળ્યો હતો.
પ્રિયંકાનો આ લૂક તેની દોસ્ત અને અભિનેત્રી મેગન માર્કલથી મળતો આવે છે. ગત અઠવાડીયે જ મેગન આ લૂકમાં બ્લેક ડ્રેસમાં જોવા મળી હતી. એવામાં એ કહેવું વધારે નથી કે આ બંને એક સારા દોસ્તની સાથે સાથે એક-બીજાની સ્ટાઇલથી પણ ઇન્ફ્લ્યૂએન્સ છે.
પ્રિયંકાની આ ડ્રેસની કિંમત અઢી લાખ જણાવવામાં આવી રહી છે. તો પ્રિયંકા 28.4 મિલિયન સાથે ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફૉલોઅર્સ ધરાવતી અભિનેત્રી બની ગઈ છે.
તમને જણાવી દઈએ કે ગત વર્ષ સુધી સૌથી વધુ ફૉલોઅર્સવાળી અભિનેત્રી દીપિકા હતી. અંને આ વર્ષે પ્રિયંકાના નામે આ રેકોર્ડ છે.
પ્રિયંકા ચોપરાએ પેન્સિલ સ્કર્ટ સાથે તેની સંપૂર્ણ સ્લીવ્ડ ક્રેપ બ્લાઉઝ પહેરી હતી. અને તે ફોટામાં જ દેખાય છે કે કેટલી સુંદર લાગે છે.