મુંબઈમાં સોમવારે રાત્રે પ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા સલમાન ખાનના 38 વર્ષના ભત્રીજા અબ્દુલ્લાહ ખાન ઉર્ફે અબાનું મુંબઈના કોકિલા ધીરૂભાઈ અંબાની હોસ્પીટલમાં નિધન થઈ ગયું. ફેફસાંમાં થયા ઈંફેકશના કારણે તેમનો નિધન થયુ છે. કોરોના વાયરસના સમયમાં સલમાન ખાનના પરિવાર માટે આ ધક્કો આપતી ખબર છે. શ્વાસ લેવામાં તકલીફ થતા સાંજે તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. તેનો કોરોનાનો ટેસ્ટ રિપોર્ટ આવવાનો હજુ બાકી છે. સલમાને અબ્દુલ્લાહ સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી લખ્યું, હંમેશાં પ્રેમ કરતો રહીશ.
https://www.instagram.com/p/B-Xk-VcFX-f/?utm_source=ig_embed
મળી ખબરો મુજબ અબ્દુલ્લાહની મોત ફેફસાંમાં થયા ઈંફેકશનના કારણે મુંબઈના કોકિલા ધીરૂભાઈ અંબાની હોસ્પીટલમાં ભરતી હતા અને તેમનુ નિધન થયું છે. અબ્દુલ્લાહ ઘણી વાર સલમાનના કેટલાક વીડિયોમાં જોવા મળ્યા હતા. અબ્દુલ્લાહને પણ સલમાનની રીતે હમેશા ફિટ રહેવાની હેબિટ હતી. ડેજી શાહએ પણ અબદુલ્લાહને શ્રદ્ધાજલિ આપતા ફોટા શેયર કરી લખ્યુ છે કે હું હમેશા તમને પ્યાર કરીશ મિત્ર.