‘આશિકી 3’ની રિલીઝ પહેલા જ ફિલ્મને લઈને દરરોજ નવા અપડેટ્સ સામે આવી રહ્યા છે. ફિલ્મ ‘આશિકી 3’ તેની મુખ્ય અભિનેત્રીને લઈને ઘણા દિવસોથી ચાહકોમાં ચર્ચામાં હતી, ત્યારે હવે આ ફિલ્મ તેના ગીતના લીકને કારણે સોશિયલ મીડિયા પર હેડલાઈન્સમાં છે. કાર્તિક આર્યનની આગામી ફિલ્મ ‘આશિકી 3’નું એક ગીત સોશિયલ મીડિયા પર લીક થયું છે, જેના કારણે લોકોમાં ભારે હલચલ મચી ગઈ છે. બીજી તરફ અરિજીત સિંહ અને અંકિત તિવારી વિશે ચર્ચા ચાલી રહી છે. અહીં જાણો શું છે સમગ્ર મામલો…