સવાર સવારમાં પત્નીનેખુશ કરવા માટે પતિએ ફ્રિઝમાંથી દૂધનું તપેલું કાઢી ગેસ ઉપર રાખ્યું.
પરંતુ અડધો કલાક પછી પણ દૂધમાં ઉફાણો ન આવતા પતિએ ચેક કર્યું તો ખ્યાલ આવ્યો કે તે ઈડલીનું ખીરું છે.
ત્યારથી પતિ ફરાર છે હજુ મળ્યો નથી…..
………………………………………………………..
ગોલુ- ડોક્ટર સાહેબ, ચશ્મા લગાવીને હું વાંચી તો શકીશને?
ડોક્ટર- હા, કેમ નહીં.
ગોલુ- થેંક્યુ ડોક્ટર, તમે મારા જેવા અભણને વાંચતો કરી દીધો…
………………………………………………………..