ફિલ્મ એક્ટર, સ્ક્રિપ્ટ રાઇટર અને ફિલ્મમેકર કમલ હાસનને દરેક ક્ષેત્રમાં સફળતાનો સ્વાદ ચાખવા મળ્યો છે. આજે કમલનો 65મો જન્મદિવસ છે ત્યારે તેમના જીવનની રસપ્રદ હકીકતો જાણવામાં રસ પડશે. બહુ ઓછા લોકોને ખબર છે કે દિગ્ગજ એક્ટર ગણાતા કમલ હાસનને એક્ટર બનાવવાનું સપનું તેમના પિતાએ જોયું હતું અને એટલે માત્ર 6 વર્ષની વયે તેમણે એક્ટિંગના ફિલ્ડમાં એન્ટ્રી લઈ લીધી હતી………કમલ હાસને 6 વર્ષની વયે બાળ કલાકાર તરીકે એ. ભીમસિંહ દ્વારા નિર્દેશીત ‘કલ ત્સુર કન્નમ્મા’થી ફિલ્મી દુનિયામાં એન્ટ્રી લીધી હતી. આ ફિલ્મ 12 ઓગસ્ટ, 1959ના રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેમને તામિલ અભિનેતા જેમિની ગણેશન એટલે કે સુપરસ્ટાર રેખા સાથે એક્ટિંગ કરવાની તક મળી હતી.
આ ફિલ્મ માટે કમલને સર્વશ્રેષ્ઠ બાળકલાકારનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. આ ફિલ્મની સફળતા પછી શિવાજી ગણેશન તેમજ એમજી રામચંદ્નન જેવા ફિલ્મમેકર્સે તેમની સાથે બાળ કલાકાર તરીકે પાંચ અન્ય તામિલ ફિલ્મોમાં કામ કર્યું હતું. ………કમલ હાસન એક એક્ટર,રાઇટર અને ફિલ્મ મેકરની સાથે એક ટ્રેમ ભરતનાટ્યમ ડાન્સર પણ છે…….કમલ હાસન જેટલા તેનમી ફિલ્મોને લઇને ચર્ચામાં રહે છે એટલા જ તેમની પર્સનલ લાઇફને લઇને પણ રહે છે…..કમલએ 24 વર્ષેની ઉંમરમાં લગ્ન કર્યા હતા..પણ 1998માં તેમનો ડિવોર્સ થયો……
ત્યારબાદ તેમને 1991માં સારિકા સાથે લગ્ન કર્યા….પરંતુ 2002 તેઓ અલગ થયા…….
કમલ હાસનને 2 દિકરીઓ છે એક શ્રુર્તિ અને અક્ષરા હાસન……તે સિવાય કમલ હાસન રાજકારણમાં પણ આપેલી તેની ટિપ્પણીને લઇને પણ હંમેશા ચર્ચા રહેતા હોય છે……