ગણેશ ચતુર્થીના પર્વનો પ્રારંભ થઇ ગયો છે અને દેશભરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી ચાલી રહી છે. તેમજ ગણેશ ચતુર્થી નો મહિમા કઈક અનેરો જ છે. જો તમે પણ ઘરમાં ગણપતિ બેસાડતા હોય તો તમારે પૂજાવિધિમાં કાળજી રાખવી પડશે. કેમકે ગણપતિનો જન્મ મધ્યકાળમાં થયુ હતું. તેથી તેમની સ્થાપના આ કાળમાં જ હોવી જોઈએ. ભગવાન ગણેશના જન્મોત્સવને ગણેશ ચતુર્થીના રૂપમાં ઉજવાય છે. ભગવાન ગણેશજી નો જન્મ ભાદ્રપદ માસમાં શુક્લ પક્ષમાં થયું હતું. પણ માન્યતા છે કે આ સમયે અમુક કામ નહી કરવું જોઈએ. જો આ કામ કર્યું તો પરિણામ બહુ વિપરીત આવી શકે છે.
આ કામ ન કરવા જોઈએ:
- ગણેશજીની ઉભી મૂર્તિની પૂજા કયારે નહી કરવી જોઈએ.
- ગણપતિની મૂર્તિમાં ડાબા હાથ તરફ વળેલી સૂંઢ હોવી જોઈએ. જમણી તરફની સૂંઢવાળા ગણેશ જીદ્દી હોય છે. તેમની સાધના પણ કઠિન હોય છે અને આ ભક્તો પર મોડેથી પ્રસન્ન થાય છે.
- ગણેશજીના પીઠના દર્શન ન કરવા જોઈએ. ગણેશજીની પીઠમાં દરિદ્રતાનો વાસ હોય છે.
- ગણેશની મૂર્તિને બજોટ કે આસન વગર ન મૂકવી
- સવારનો સમય શ્રીગણેશ ની પૂજા માટે શ્રેષ્ઠ છે , પણ સવારે , બપોરે અને સાંજે ત્રણે સમયે જ ગણેશજી ની પૂજા કરો.
- જે સ્થાન પર ગણેશ સ્થાપના કરી હોય ત્યાં પિતૃના ફોટા પાસે ન હોવા જોઈએ.
- તુલસી દળ શ્રી ગણેશને ન ચઢાવું. તેમજ તુલસી માળાનો પ્રયોગ નહી કરવું જોઈએ.
- ગણેશજીની ત્રણ મૂર્તિ એક સાથે મૂકવી જોઈએ નહિ.
- ગણેશ પૂજાના જનેઉ ધારણ નહી કરવું જોઈએ. અને સફેદ ફૂલનો પ્રયોગ પણ નહી કરવું જોઈએ.
- સૌથી મહત્વની વાત ગણેશ ચતુર્થીના દિવસે ચન્દ્ર દર્શન ન કરવું જોઈએ. ચતુર્થીના દિવસે ચાંદને જોવાથી ખોટુ કલંક લાગશે.