આ ઘટનાઓ જીવનમાં આવવા વાળી શુભ–અશુભ વસ્તુઓની સંકેત આપે છે. અને જો આપને કોઈ આવા સંકેત મળે છો તો તુરંત સાવધાન થઈ જાવ અને તે ઘટનાઓને નજર અંદાજ ન કરો. જેથી મોટા નુક્સાનથી બચી શકાય. ઘરની છત પર મરેલું પક્ષી મળેતો તે સારુ નિશાન નથી માનવામાં આવતું. આવુ થવાથી છોકરાઓ સંબંધિત કેટલીક સમસ્યાઓ થવાનો ઈશારો છે. જેવું કે, તેમની તબિયત ખરાબ થઈ શકે છે. અથવા તેમને ગંભીર ઈજાઓ પણ થઈ શકે છે.
જો ઘરના આંગણામાં લગાવવામાં આવેલી તુલસીનો છોડ અચનાક સૂકાઈ જાય તો સાવધાન થઈ જાવ, આ કોઈ દુર્ઘટના કે કંઈક અઘટિત ઘટવાનું સંકેત છે. આવું થવું એ ઘરમાં આર્થિક સંક્ટ અને અન્ય કોઈ વિપત્તિ આવવાનો સંકેત છે.
જો વારં વાર તેલ અથવા દૂધ ઢોળાય તો તેને સારો સંકેત માનવામાં નથી આવતો. આવુ થવાનું દર્શાવે છે કે, કારોબાર કે નોકરીમાં કોઈ નુક્સાન થઈ શકે છે. ધનની હાનિ થઈ શકે છે અથવા કોઈ અવરોધ આવી શકે છે. આ જ રીતે મીઠું પણ ઢોળાય તેને સારુ માનવામાં નથી આવતું . જો ઘરમાં વારં વાર ઘડીયા બંધ થઈ જાય તો તાત્કાલિક હટાવી દે નહીંતર તમારું સૌભાગ્ય દુર્ભાગ્યમાં બદલાતા વાર નહીં લાગે જો ઘરના લોકોની અચાનક ઉંઘ ઉડી જાય તો ઘરમાં મોટો વાસ્તુદોષ અથવા નકારાત્મકતા વધવાનો ઈશારો છે. આવું થવા પર સચેત થઈ જવું