શ્રીનાથજી શ્રીનાથજી……….2
હે મને પ્યારુ લાગે શ્રીજી તારું નામ,
તન મન શ્રીજી ના ચરણોમાં
હે મેતો છોડી દિધા…. (2), સઘળા કામ
તન મન શ્રીજી ના ચરણોમાં
હે મને પ્યારુ………….
મન મંદિરિયે તુલસીની માલા,
ભવ બંધન ના તોડ સે તાલા,
મારુ ઘર બને…. (2), રૂડુ વ્રજ ધામ,
તન મન શ્રીજી ના ચરણોમાં
હે મને પ્યારુ………….
આઠ પ્રહર બની તારી દાસી,
ચરણોમા તારા મધુર કાશી,
માગુ એક હોય…. (2), હૈયા કેરી હામ,
તન મન શ્રીજી ના ચરણોમા
હે મને પ્યારુ………….
Mane Pyaru Lage Shreeji Taru Naam
SHRINATHJI SHRINATHJI ……….2
HE MANE PYARU LAGE SHEEJI TARU NAAM,
TAN MAN SRIJI NA CHARNOMA
HE METO CHHODI DIDHA…. (2), SAGHALA KAAM
TAN MAN SRIJI NA CHARNOMA
HE MANE PYARU………….
MAN MANDIRIYE TULSHINI MAALA,
BHAV BANDHAN NA TOD SE TAALA,
MAARU GHAR BANE…. (2), RUDU VRAJ DHAAM,
TAN MAN SRIJI NA CHARNOMA
HE MANE PYARU………….
AATH PRAHAR BANI RAHU TARI DASI,
CHARNOMA TAARA MADHURA KASHI,
MAAGU EK HAVE…. (2), HAIYA KERI HAAM,
TAN MAN SRIJI NA CHARNOMA
HE MANE PYARU………….