શ્રીજી આવો તે રંગ મને શીદ લગાડ્યો
શ્રીજી આવો તે રંગ મને શીદ લગાડ્યો…
બીજો ચડતો નથી એકે રંગ વિઠ્ઠલનાથ, આવો તે રંગ મને શીદ લગાડ્યો
હું તો વ્રજમાં ગઈ ને મારું મનડું મોહ્યું
મારી જાગી પુરબની પ્રીત વિઠ્ઠલનાથ, આવો તે રંગ મને શીદ લગાડ્યો
મારે રહેવુ અહિં ને મેળ તારો થયો
હવે કેમ કરી દાહ્ડા જાય વિઠ્ઠલનાથ, આવો તે રંગ મને શીદ લગાડ્યો
રંગ છાટ્યો તો છાંટી હવે પુરો કરો
નિત્ય તમારા દર્શન થાય વિઠ્ઠલનાથ, આવો તે રંગ મને શીદ લગાડ્યો
તારું મુખડું જોયુંને મારું મન મોહ્યું
મારા તુટે છે દિલડાના તાર વિઠ્ઠલનાથ, આવો તે રંગ મને શીદ લગાડ્યો
શ્રીજી આવો તે રંગ મને શીદ લગાડ્યો
શ્રીજી આવો તે રંગ મને શીદ લગાડ્યો…
श्रीजी आवो ते रंग
श्रीजी आवो ते रंग मने शीद लगाड्यो
श्रीजी आवो ते रंग मने शीद लगाड्यो
श्रीजी आवो ते रंग मने शीद लगाड्यो
बीजो चडतो नथी एके रंग विठ्ठलनाथ
हु तो व्रज मा गई ने मारु मन मोह्युं
मारी जागी पुरब नी प्रीत विठ्ठलनाथ, आवो ते रंग मने शीद लगाड्यो
मारे रहेवु अहिया ने मेळ तारो थयो
हवे केम करी दाहडा जाय विठ्ठलनाथ, आवो ते रंग मने शीद लगाड्यो
रंग छाट्यो तो छांटी हवे पुरो करो
नित्य तमारा दर्शन थाय विठ्ठलनाथ, आवो ते रंग मने शीद लगाड्यो
तारु मुखडु जोई ने मारु मन मोह्यु
मारा तुटे छे दिलडा ना तार विठ्ठलनाथ, आवो ते रंग मने शीद लगाड्यो
श्रीजी आवो ते रंग मने शीद लगाड्यो
श्रीजी आवो ते रंग मने शीद लगाड्यो