એન્ટરટેઈન્મેન્ટ

By Gujju Media

Superhit Movie: અનિલ કપૂરને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ જીતાડનારી આ ફિલ્મ હવે 25 વર્ષ પછી ફરીથી રિલીઝ થશે. અનિલ કપૂર અને ઐશ્વર્યા રાય સ્ટારર Superhit Movie ‘તાલ’ 25 વર્ષ બાદ ફરી સિનેમાઘરોમાં રિલીઝ…

- Advertisement -
- Advertisement -
- Advertisement -

એન્ટરટેઈન્મેન્ટ News

ઈન્ટરનેશનલ લેવલ પર ચર્ચાઇ ફિલ્મ થ્રી ઈડિયટ્સ,જાપાનમાં થિયેટર બંધ થતા પહેલાં અંતિમ શોમાં ‘થ્રી ઈડિયટ્સ’ કરાઈ રિલીઝ

બોલિવુડ ફિલ્મોની ખાલી ભારતમાં જ નહિ પરંતુ આખા દેશમાં પણ બોલબાલા છે,ભારત બહાર પણ આપણી બોલિવુડ ફિલ્મો ખૂબ પ્રચલિત છે.…

By Palak Thakkar 1 Min Read

દિપીકા પાદુકોણનો લેટેસ્ટ એરપોર્ટ લૂક, દિપીકાનો આ લૂક જોઇ તમે થઇ જશો તેના દિવાના

દિપીકા પાદુકોણ બોલિવુડની સૌથી સુંદર અભિનેત્રીઓ માંથી એક છે,તે હંમેશા કોઇને કોઇ કારણોથી ચર્ચામાં રહેતી હોય છે.ક્યારે તેની ફિલ્મો,તો ક્યારે…

By Palak Thakkar 1 Min Read

હીરોપંતી ૨માં જોવા મળી શકે છે બોલિવુડની આ હોટ એક્ટ્રેસ , ટાઇગર શ્રોફ સાથે પહેલા પણ કરી ચૂકી છે કામ

ટાઇગર શ્રોફે ફિલ્મ ‘હીરોપંતી’ દ્વારા બોલીવૂડમાં ડેબ્યુ કર્યું હતું. હવે આ ફિલ્મના બીજા હિસ્સાની ઘોષણા કરવામાં આવી છે. જોકે આ…

By Palak Thakkar 1 Min Read

હોલિવૂડ ફિલ્મમાં જોવા મળશે રણદીપ હૂડ્ડા, સુપરહીરો થોર એટલે કે ક્રિસ હેમ્સવર્થ સાથે કરશે કામ

આજ કાલ બોલિવુડ સ્ટાર્સ બોલિવુડની સાથે સાથે હોલિવૂડ ફિલ્મો તરફ આગળ વધી રહ્યા છે,દિપીકા,પ્રિયંકા,પછી હવે બોલિવૂડ એક્ટર રણદીપ હૂડ્ડા હવે…

By Palak Thakkar 1 Min Read

અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશીનું ટ્રેલર થયુ રિલીઝ, સિંઘમ અને સિંબાનો પણ તડકો મળશે જોવા

બોલીવુડની મોસ્ટ એવેટેડ રોહિત શેટ્ટી નિર્દેશિત ફિલ્મ ‘સૂર્યવંશી’ નું ટ્રેલર રિલીઝ થઈ ગયુ છે. તે સાથે જ ટ્રેલરની રાહ જોતા…

By Palak Thakkar 2 Min Read

બિગબીએ પૂરું કર્યુ ફિલ્મ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્રનું શૂટિંગ ,અમિતાભે સેટ પરની ફોટોર્સ કરી શેયર

બોલીવુડના દિગ્ગજ અભિનેતા અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચને અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ ની શૂટિંગ પૂરી કરી લીધી છે. અમિતાભે શનિવારે…

By Palak Thakkar 2 Min Read

હેપ્પી બર્થ ડે ટાઇગર શ્રોફ, ટાઇગરના જન્મદિવસ પર જાણો તેની લાઇફની કેટલીક રસપ્રદ વાતો

હિરોપંતી ફિલ્મથી બોલિવુડમાં ડેબ્યુ કરનાર એક્ટર ટાઇગર શ્રોફનો આજે જન્મદિવસ છે,મુંબઈમાં 1990માં બીજી માર્ચે જન્મેલા ટાઈટગર શ્રોફનું સાચું નામ જય…

By Palak Thakkar 2 Min Read

એક નવા પ્રકારનું પાત્ર ભજવવા માટે તૈયાર છે આયુષ્માન ખુરાના, આગામી ફિલ્મમાં ગાયનેકોલોજિસ્ટના રોલમાં જોવા મળશે આયુષ્માન

બોલિવુડ સુપરસ્ટાર આયુષ્માન ખુરાના હાલ તેના સોનેરી કાળ માંથી પસાર થઇ રહ્યો છે,નેશનલ એવોર્ડ વિનર સ્ટાર બેકટુબેક સુપરહિટ ફિલ્મો આપી…

By Palak Thakkar 2 Min Read

ક્યુટ તૈમુરનો જોવા મળ્યો નવો અંદાજ.. ખેતરમાં કામ કરતો જોવા મળ્યો તૈમુર..

નાનકડો તૈમૂર ખેતરમાં પહોંચી ગયો છે. ત્યાંથી તાજા શાકભાજી ચૂંટીને લાવ્યો છે. વિજય ચૌહાણ નામના શેફે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તૈમૂરના…

By Nandini Mistry 2 Min Read
- Advertisement -