Stock Market Record: શેરબજારે બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ, નિફ્ટીએ પ્રથમ વખત 26,000ને પાર કર્યો.
Stock Market Record: ભારતીય શેરબજારે ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે અને નિફ્ટીએ પ્રથમ વખત 26,000ને પાર કર્યો છે. નિફ્ટીએ 37 ટ્રેડિંગ સેશનમાં આ અદભૂત સિદ્ધિ હાંસલ કરી છે અને આ સમયગાળા દરમિયાન તે 25,000 થી 26,000 સુધી પહોંચી ગયો છે. નિફ્ટીએ 26,011.55ની રેકોર્ડ સપાટી હાંસલ કરી છે.
સમાચાર અપડેટ થવાનું ચાલુ છે..