Stock Market: ભારતીય શેર બજાર સપાટ ખુલ્યું છે. ગઈકાલના સેશનમાં મામૂલી ઘટાડા બાદ બજાર ઉછાળા સાથે ખુલ્યું હતું.
Stock Market: ભારતીય શેર બજાર સપાટ ખુલ્યું છે. ગઈકાલના સેશનમાં મામૂલી ઘટાડા બાદ બજાર ઉછાળા સાથે ખુલ્યું હતું.
Stock Market: ભારતીય શેરબજાર મંગળવારના ટ્રેડિંગ સેશનમાં મર્યાદિત રેન્જમાં ટ્રેડ કરી રહ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને લગભગ ફ્લેટ ટ્રેડ થઈ રહ્યા છે. સેન્સેક્સ 35 પોઈન્ટ અથવા 0.04 ટકા વધીને 72,818 પોઈન્ટ પર અને નિફ્ટી 11.85 પોઈન્ટ અથવા 0.05 ટકા વધીને 22,126 પોઈન્ટ પર છે. જોકે, બેન્કિંગ શેરોમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે અને તે 47 પોઈન્ટ અથવા 0.10 ટકા ઘટીને 46,530 પોઈન્ટ પર છે.
Sign in to your account