અવનવા રહસ્યોથી ભરેલી છે દુનિયા. આનાથી પણ બનતી રહસ્યમય ઘટનાઓ જેનાથી આપણે સૌ આજે પણ અજાણ છીએ.કઈંક એવું જ રહસ્ય છપાયેલું છે ઝાડ સાથે આપણે જે પણ ફળ ખાઈએ છિએ એ સામાન્ય ફળ હોય છે. પરંતુ આ ઝાડ એવું રહસ્યમય છે કે તે સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.આ ઝાડના ફળ નો આકાર સ્ત્રી જેઓ છે.જે આબેહૂબ સ્ત્રી જેવવો જ લાગે છે.બધા તે ફળને જોઈ આશ્ચર્યમાં જ મુકાય જાય છે.ચાલો જાણીએ આ વાત પાછળનું રહસ્ય….હિમાંફળ ક્ષેત્રમાંથી નારીલાતા નામના વૃક્ષો મળી આવ્યા છે.અને તેમાં આવતા ફળ આબેહુબ સ્ત્રી આકારના જ લાગે છે.નારીલાતા વૃક્ષ પર જાણે જોતા એવું લાગી આવે કે આના પર ઢીંગલી લગાવેલી કે ચિપકાવેલી હશે પરંતુ સાચી હકીકત તો એ છે કે ત્યાં કોઈ ઢીંગલીના પુતળા નથી પરંતુ અહી પ્રાકૃતિક રીતે સ્ત્રીના આકારના ફળો આવે છે.
ઉપરી હિમાફ્લમાં આ વૃક્ષ નારીલાતાના નામે ઓળખાય છે.આ વૃક્ષ શ્રીલંકા અને થાઈલેન્ડમાં જોવા મળે છે.થાઈલેન્ડના હિમાંફલમાં આ વૃક્ષ ભગવાન બુદ્ધે પોતાની જાતે વાવ્યું છે.એવું માનવામાં આવી રહ્યું છે તેમજ તેની પાછળ બૌધિક માન્યતાઓ પણ જોડાએલી છે તેવી માન્યતા છે દ્ધિક માન્યતા પરથી એવું લાગે કે આ વૃક્ષનું આધ્યાત્મિક દ્રષ્ટીએ કંઈક તો મહત્વ રહ્યું હશે.
વૃક્ષ જોઇને તમે પણ હેરાન થઇ જશો.એ પણ જાણવા મળી રહ્યું છે એ આ કથા ભગવાન ઇન્દ્ર સાથે પણ જોડાએલી છે કે જયારે ઇન્દ્ર ભગવાન પોતાની પત્ની અને બાળકો સાથે જંગલમાં આવે છે તો તેના પત્ની ઝાડ પરથી ફળ તોડવા જાય છે પરંતુ એ જ સમયે રાક્ષસો એના પર હુમલો કરે છે અને તે સમયે ઇન્દ્ર ત્યાં આવા બાર વૃક્ષો વાવે છે અને ત્યાં આવા નારી આકારના ફળ લગાવે છે રાક્ષસોને દગો આપવા માટે આ વૃક્ષને ને મેરીફન નામે પણ ઓળખાય છે.અ વૃક્ષના પાછળના રહસ્યોની ઘણી શોધ કરવામાં આવી પરંતુ તેનું રહસ્ય જાણી શકાયું નથી.જે લોકો અ ફળ તોડીને તેના ઘરે લઇ જાય છે તે વ્યક્તિ ચાર મહિના માટે સુઈ જાય છે તે વ્યક્તિમાં જરાય શક્તિ રહેતી નથી એના પરથી એ સાબિત થાય છે કે આ નારીલતા વૃક્ષમાં નક્કી કોઈ શક્તિ છે.વૃક્ષ પર નારીના આકારના ફળ આવે છે. તે ફળ જ આવે છે કે કંઈ આવે છે તે વાતની કોઈ ખાસ પુષ્ટિ નથી કરવામાં આવી.