દરરોજ સવારે નહાતી વખતે સાબુ લગાડવું એ આપડા માટે સામાન્ય વાત છે. પણ શું તમે જાણો છો કે શરીરના ગણા એવા અંગો છે જ્યાં નહાતી વખતે સાબુ લગાડવો જોઈએ નહિ. તેમ છતાં અજાણ્યાથી આપડા થી ભૂલ થઇ જતી હોય છે. તો આજે અમે તમને જણાવીશું કે આનાથી બચવા શું કાળજી રાખવી જોઈએ.
નાકની અંદર સાબુ ન લગાડવો:
ઘણી વાર નહાતી વખતે જો ભૂલથી સાબુ નાક ની અંદર જતો રહે છે ત્યારે ખૂબ જ બળતરા થાય છે. તે તો તમે જાણતા જ હશો. આ ઉપરાંત આ સાબુ મનુષ્યના નાક ધ્વારા શરીરની અંદર પ્રવેશી ને જમા થાય છે. જેનાથી ઘણા પ્રકારના રોગો થવાના ચાન્સ રહે છે. એટલુજ નહિ ચામડીનું કેન્સર પણ થઇ શકે છે. તે થી તમારે તેનું ધ્યાન રાખવું.
કાનની અંદર સાબુ ન લગાડવો:
કાનની અંદર સાબુ પ્રવેશવાથી વ્યક્તિની સાંભળવાની શક્તિ સમાપ્ત થઇ શકે છે તેમજ કેન્સર જેવી ભયાનક બીમારીને પણ જન્મ આપી શકે છે. આનું કારણ એ છે કે સાબુમાં ઘણા પ્રકારના કેમિકલ હોય છે. જે શરીર માટે હાનીકારક હોય છે. માટે વારંવાર સાબુ કાન ધ્વારા શરીર ની અંદર પ્રવેશવાથી ભયંકર બીમારીનું સ્વરૂપ ધારણ કરી લે છે. તેથી નહાતી વખતે આ બાબતનું ધ્યાન રાખવું.
જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો કમેન્ટમાં અમને જણાવો. તમે તમારા અભિપ્રાય કમેન્ટ બોક્સમાં આપી શકો છો. અમારી સાથે જોડાયેલા રહેવા માટે અમારા પેજને લાઇક કરો. જો આ લેખ તમને ગમ્યો હોય લાઇક કરો અને આ માહિતી અન્ય લોકો સુધી પહોચાડવા શેર કરો.
આભાર…