એપલના ચીફ ટિમ કુકે કહ્યું કે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં iPhoneના વેચાણે નવો રેકોર્ડ બનાવ્યો છે. કંપનીએ iPhoneના વેચાણમાંથી $43.8 બિલિયનની કમાણી કરી છે. કંપનીએ Apple Music અને iCloud સહિતની ડિજિટલ સેવાઓના વેચાણથી $22.3 બિલિયનની કમાણી કરી છે.
દુનિયાની સૌથી મોટી મોબાઈલ કંપની એપલ સતત ખોટનો સામનો કરી રહી છે. કંપનીએ અહેવાલ આપ્યો છે કે પાછલા વર્ષની સરખામણીમાં સતત ચોથા ક્વાર્ટરમાં વેચાણમાં ઘટાડો થયો છે. જોકે આઈફોન સહિત અન્ય સેવાઓને કારણે કંપનીનો નફો વધ્યો છે. કંપનીએ જણાવ્યું હતું કે તેઓએ $89.5 બિલિયનની આવક પર $23 બિલિયનનો નફો કર્યો છે. આ નફો ગયા વર્ષની સરખામણીએ થોડો ઓછો છે.
એપલના ચીફ ટિમ કુકે કહ્યું કે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં iPhoneના વેચાણે નવો રેકોર્ડ બનાવ્યો છે. કંપનીએ iPhoneના વેચાણમાંથી $43.8 બિલિયનની કમાણી કરી છે. કંપનીએ Apple Music અને iCloud સહિતની ડિજિટલ સેવાઓના વેચાણમાંથી $22.3 બિલિયનની કમાણી કરી હતી, જે એક વર્ષ અગાઉ કરતાં 16 ટકા વધુ છે.