બોલિવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા જોનસે ભલે બોલિવુડથી થોડી દૂર રહેતી હોય……પરંતુ તે હમેશા ચર્ચામાં રહેતી હોય છે……હાલમાં જ તેની ફિલ્મ ધ સ્કાય ઇસ પિંક રિલીઝ થઇ હતી….જેને બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે….અને અત્યારે તેના કેટલાક ફોટા સોશિયલ મિડિયા પર વાઇયર થઇ રહ્યા છે…..જેમા પ્રિયંકા ચોપડા જોનસે નવી દિલ્હીમાં ફૅમિલી નાઇટ એન્જૉય કરતી જોવા મળી રહી છે…….એનાં ફોટો પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા હતાં.
https://www.instagram.com/p/B4nq26xHrnM/?utm_source=ig_web_button_share_sheet
તેણે તેનાં કઝિન ભાઈ કુણાલ ભોગલનાં બર્થ-ડેને સેલિબ્રેટ કર્યો હતો. પ્રિયંકા હાલમાં નવી દિલ્હીમાં ‘ધ વાઇટ ટાઇગર’નું શૂટિંગ કરી રહી છે. કામમાંથી થોડી બ્રેક લઈને પ્રિયંકા પાર્ટી મૂડમાં દેખાઈ હતી. આ ફૅમિલી નાઇટમાં તેની મમ્મી મધુ ચોપડા અને તેના ભાઈ સિદ્ધાર્થની સાથે જ અન્ય લોકો પણ સાથે હતાં. પ્રિયંકાએ પ્રિન્ટેડ શોર્ટ ડ્રેસની સાથે બ્લેક બૂટ્સ પહેર્યા હતા. ફૅમિલી સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી કે ‘ફૅમિલી નાઇટ્સ. હૅપી બર્થ-ડે કુણાલ ભોગલ……વાત કરીએ પ્રિયંકાની આવનારી ફિલ્મની તો પ્રિયંકા ફિલ્મ ‘ધ વાઇટ ટાઇગરમાં જોવા મળશે……અત્યારે પ્રિયંકા દિલ્હીમાં આ ફિલ્મનું શૂટિંગ કરી રહી છે…….આ ફિલ્મમાં પહેલીવાર પ્રિયંકા અને રાજકુમાર રાવ સાથે કામ કરવાના છે………