G20ના કારણે દિલ્હીમાં કેન્દ્ર સરકારના તમામ મંત્રાલયો અને ઓફિસો 3 દિવસ માટે બંધ રહેશે
G20ને કારણે કેન્દ્ર સરકારે દિલ્હીમાં તમામ મંત્રાલયો અને સરકારી કચેરીઓને 3 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લીધો છે. સરકારના નવા આદેશ અનુસાર તમામ સરકારી કચેરીઓ અને મંત્રાલયો 8 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે.