BCCIએ પાંચ વર્ષમાં 27,000 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. નાણાકીય વર્ષ 2018-2022ના પાંચ વર્ષ દરમિયાન, BCCIને કુલ 27,411 કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં આ માહિતી આપી છે.
The post 27000 કરોડ……. કમાણીના મામલે બીસીસીઆઈ પાસે કોઈ જવાબ નથી first appeared on SATYA DAY.