કેન્દ્ર દ્વારા લાવવામાં આવેલા દિલ્હી અધ્યાદેશ સંબંધિત બિલ પર સોમવારે રાજ્યસભામાં જોરદાર ચર્ચા જોવા મળી હતી. ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે વિપક્ષી સાંસદો દ્વારા કરવામાં આવેલા આરોપોનો જવાબ આપ્યો. ચર્ચા દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ જે કહ્યું તેણે બધાનું ધ્યાન ખેંચ્યું. મલ્લિકાર્જુન ખડગે શાસક પક્ષના સાંસદોને યાદ કરાવે છે કે તેમાંથી અડધા કોંગ્રેસના છે. આ દરમિયાન અમિત શાહ પણ હસતા જોવા મળ્યા હતા.
Why parliamentary debates are absolute treat to watch!
Here, Congress President Kharge reminds ruling MPs that half of them are from Congress only.
Smiles follow! #ParliamentSession pic.twitter.com/nv7WHktJcP
— Prashant Kumar (@scribe_prashant) August 7, 2023