સિલ્ક ટાઈટ બર્ન
જો તમે ડીસન્ટ પણ સિમ્પલ હેરસ્ટાઈલ પસંદ હોય તો ટોઈટ ડાઉન્ટ બર્ન બનાવીને તેને ગજરાથી સજાવી શકો છો.
એમ્બેલલિશ્ડ બબલ બ્રાઈડ(વેણી)
જો તમને ચાર્મિગ લુક જોઈતો હોય તો બબલ બ્રાઈડ વાળી હેરસ્ટાઈલ પસંદ કરી શકો છો અને હેર બીડ્સની સાથે વધારે સારો લુક આપે છે.
ગોર્જિયસ મોગરા બર્ન
મોગરા હેરસ્ટાઈલ બ્રાઈડસ માટે બેસ્ટ ઓપ્શન છે કેમ કે, એક તો તે ટ્રેડિશનલ લુક આપે છે. બીજુ કે તેની સુગંધી હંમેશા તમને તાજગીનો અહેસાસ કરાવે છે.
સ્લીક બ્રાઈડલ બ્રેડ (ચોટી કે લટ)
જો તમે તમારી સગાઈ અથવા હલ્દી પર સિમ્પલ હેરસ્ટાઈલ કરવા માંગતા હોવ તો સિલ્ક બ્રાઈડલ બ્રેડ(ચોટી, લટ) બેસ્ટ ઓપ્શન છે જેને સિલ્વર એક્સેસરીઝની સાથે તમે અલગ ચાર્મ આપે છે.
ટાઈટ બન વિથ ફ્લાવર
જો તમે સિમ્પલ અને ટાઈટ બનને અલગ લુક આપવા માંગતા હોય તો તેની સાથે આર્ટિફિશિયલ ફ્લાવર લગાવવા જે હેરસ્ટાઈલને એકદમ એલીગન્ટ લુક આપે છે. મોગરાના ફૂલોનો ઉપયોગ આજકાલ બહુ કરવામાં આવે છે કેમ કે તે ટ્રેડીશનલ લુક આપે છે તેમજ તમે સિમ્પલ બનને મોગરાના ગજરાથી સજાવી શકો છો.
યૂનિક સિલેક્શન બ્રેડ (ચોટી)
જો તમારા હેર લાંબા હોય અને ગ્રોથ હોય તો તમે આ પ્રકારની હેરસ્ટાઈલ ટ્રાઈ કરી શકો છો જે સેમી ઓપન પરંતુ બબવ બ્રેડ(ચોટી) છે. આ હેરસ્ટાઈલને ગોલ્ડન પિન્સથી સજાવાથી વધારે સુંદર લાગે છે.
ક્રોસ સિલેક્શ બ્રેડ (ચોટી કે લટ)
આ બ્રાઈડલ હેરસ્ટાઈલ પણ બેસ્ટ ઓપ્શન છે કેમ કે આ પ્રકારની સ્ટાઈલ બ્રાઈડને વધારે પસંદ આવે છે.
સિમ્પલ હેરસ્ટાઈલ
આ પ્રકારની હેરસ્ટાઈલ દરેક ટ્રેડીશનલ બ્રાઈડને સારી લાગે છે.