સૂર્યને જળ અર્પણ કરવાનું મહત્વ : આપની સંસ્કૃતિમાં સૂર્યને ભગવાનનું સ્થાન આપવામાં આવ્યું છે.
સૂર્યને દરેક ગ્રહમાં સૌથી શ્રેષ્ઠ ગ્રહ મનવમા આવ્યો છે કેમકે સૂર્ય ની આસપાસ દરેક ગ્રહ પરિભ્રમણ કરે છે.એટલા માટે સૂર્યને સર્વશ્રેષ્ઠ ગ્રહ કહેવામાં આવ્યો છે.હિન્દુ ધર્મમાં સૂર્યનું મહત્વ ખૂબ છે.વર્ષોથી આપની પરંપરા છે કે સ્નાન પછી સૂર્યને અર્ધ્યુ દેયવાની આટલે જળઅર્પણ કરવાની પરંપરા છે.
સૂર્ય ને જળ અર્પણ કરવાનું ધાર્મિક મહત્વ
સૂર્યને દરેક ગ્રહમાં ખાસ મહત્વ આપવામાં આવ્યું છે.હિન્દુ ધર્મમાં સૂર્યની પુજા કરવામાં આવે છે.અને સૂર્યને અર્ધ આપવામાં આવે છે.એવું માનવમાં આવે છે.જો સૂર્ય તમારાથી પ્રસન છે તો બીજા ગ્રહોની અસર થતી નથી.એટલા માટે સૂર્યની પૂજાને શુભ અને ફળદાય માનવમાં આવે છે.રવિવારે સૂર્યદેવનો દિવસ માનવમાં આવે છે.અને આ દિવસે સૂર્યની ઉપાસના કરવાથી જીવન સફળ થાય છે.ભગવાન શ્રી રામ પણ ભગવાન સૂર્યને જળ અર્પણ કરતાં હતા અતેથી આ પરંપરા વર્ષોથી ચાલતી આવે છે.આપણને મનમાં પ્રશ્ન થતો હોય છે કે સૂર્યને જળ શા માટે અર્પણ કરવામાં આવે છે.
સૂર્યને જળ અર્પણ કરવાનું વૈજ્ઞાનિક કારણ
સૂર્યને જળ અર્પણ કરવાનું ધાર્મિક મહત્વની સાથે વૈજ્ઞાનિક મહત્વ પણ છે.વૈજ્ઞાનિકો અનુસાર જ્યારે કોઈ પણ વ્યક્તિ સવારે સૂર્યને જળ અર્પણ કરે છે.ત્યારે સૂર્યમાથી નીકળતા કિરણો તેમના સ્વાસ્થયમાટે ખુબ ફાડા કારક છે. સવારે સૂર્યમાંથી નીકળતી કિરણો આપણાં શરીરના રંગોની અસંતુલાને બારોબાર કરે છે.સૂર્યમાથી નીકળતી કિરણોમાં ઇન્દ્રધનુષના સાત રંગોનો સમાવેસ થાય છે.અને આ દરે ક રંગ વૈજ્ઞાન પર કામ કરે છે.વૈજ્ઞાનીક અનુસાર સવારના સમયમાં સૂર્યને જળ અર્પણ કરવાથી આ કિરણો આપણાં શરીરમાં પ્રવેશે છે.જેના કારણે આપણાં શરીરમાં વિટામિન ડી પૂરતા પ્રમાણમાં મળી રહે છે.
સૂર્યને જળ અર્પણ કરવાનું જ્યોતિષ મહત્વ
જ્યોતિષ વિજ્ઞાન અનુસાર સૂર્યને જળ અર્પણ કરવાના કેટલાય મહત્વ બતાવવામાં આવ્યા છે.જો કોઈ પણ વ્યાક્તિ બ્રહ્મ મુહરતમાં સ્નાન કરીને સૂર્યને જળ અર્પણ કરે તો તેમનો તમામ માનો કામનાપૂર્ણ થાય છે.જ્યારે સૂર્ય ઉદય થાય ત્યારે લાલીમા યુક્ત સૂર્યને જળ અર્પણ કરવાથી વધુ લાભ થાય છે.અને રોગોથી મકતી મેળવવા માટે પણ સૂર્યને જળ અર્પણ કરવામાં આવે છે.