આ પૃથ્વી પર વિધ-વિધ પ્રકારનાં દેશો આવેલાં છે, જેમાં દરેકની કંઇક ને કંઇક ખાસિયતો છે. જોકે ઘણાં દેશો એવાં છે જેમાં અમુક વસ્તુઓ લઇ જવા પર પ્રતિબંધ છે. તેથી જાણો કે ભવિષ્યમાં તમે આમાંથી કોઇ દેશમાં ફરવા જાઓ, તો શું ન લઇ જવું?
- દેશ – શું લઇ જવા પર પ્રતિબંધ
- પાકિસ્તાન – માચીસ, લીકર અને ફળો
- ઓસ્ટ્રેલિયા – માંસ, ફળ, દૂધ
- ઇઝરાયેલ – 1 કિ.ગ્રા.થી વધારે તેજાના
- જર્મની – ફૂલ, ચોકલેટ અને એશિયામાં ઉત્પાદિત માંસ
- અમેરિકા – લોટરી ટિકીટ અને ઇરાન-સુદાનની કોઇપણ વસ્તુ
- ફિલિપાઇન્સ – લોટરી ટિકિટ અને પેકિંગ વગરની ખાદ્ય વસ્તુઓ
- નાઇજિરીયા – મીનરલ વોટર, મચ્છરદાની અને ઘરેણાં
- સિંગાપોર – તમાકુ, ઇ-સિગારેટ અને ચ્યુઇંગ ગમ
- ફ્રાન્સ – ઇ-સિગારેટ અને લિથિયમ બેટરીઝ
- સાઉથ આફ્રિકા – છરી, હેર ડ્રાયર અને પરફ્યુમ
- બ્રાઝિલ – ઇંડા અને માછલીની વસ્તુઓ
- ન્યૂઝીલેન્ડ – મધ, ચા કે અન્ય ખાદ્ય વસ્તુઓ
આ સિવાય પણ બીજી ઘણી વસ્તુઓ છે, જે વિવિધ દેશોમાં લઇ જવા પર પ્રતિબંધ છે.