શું તમને ખબર છે કે, વિદેશમાં રહેતા ભારતીયો NRI પણ હવે દેશમાં રહેતા સંબંધીઓને સોશિયલ મીડિયા થકી પૈસા ટ્રાંસફર કરી શકે છે. હાલમાં ખાનગી સેક્ટરમાં કાર્યરત એક બેન્કે આ સેવા શરૂ કરી છે. આ સેવા થકી NRI માત્ર બ્હોટ્સએપ અને ઈમેલ થકી પૈસા મોકલી શકે છે.
ICICI બેન્કે સોશિયલ પે નામથી આ સેવા લોન્ચ કરી છે. હાલમાં આ સેવા Money2India નામના બેન્ક એપ પર મળી છે. આ એપ થકી NRI પોતાના મિત્રો અથવા સંબંધીઓને સીધા પૈસા મોકલી શકે છે. ગ્રાહકોને માત્ર M2I એપથી એક સુરક્ષિત લિંક જનરેટ કરવી પડશે અને લાભાર્થીની સાથે પોતાના સોશિયવ મીડિયા પ્રોફાઈલ અથવા બેન્ક વિવરણ જોડવા માટે ઈમેલ પર શેર કરવુ પડશે.
આ લિંક 24 કલાક માટે કાયદેસર છે અને પ્રેશક દ્વારા નિર્ધારિત ચાર આંકડાઓના કોડની સાથએ સુરક્ષિત છે. કોડને લાભાર્થીની સાથે શેર કરવી પડશે જે બેન્ક વિવરણ જોડતા પહેલા પાસકોડને માન્ય કરે છે.
M2I ઉપયોગકર્તા ત્યાર સુધી એક સુરક્ષિત અને સુરક્ષિત રીતથી લેણદેણને પૂર્ણ કરવા માટે એપ પર ચૂકવણી વિવરમોને ફરીથી સત્યાપિત અને પુષ્ટી કરે છે. જાણકારીની સુરક્ષા અને ખાનગીકરણ સુનિશ્વિત કરવા માટે બેન્કે સુરક્ષિત ચેનલોનો ઉપોયગ કરી લેણદેણ કરવામાં આવે છે.