બોલીવૂડ સ્ટાર્સની જિંદગીમાં શું ચાલી રહ્યું છે તે જાણવાનું સૌને ઉત્સુકતા હોય છે. એવામાં આજે અમે બોલીવૂડ સ્ટાર્સની પર્સનલ જિંદગી વિશેની એવી જાણકારી લઈને આવ્યા છીએ, જે કદાચ તમને ખબર નહી હોય. કારણકે બોલીવૂડમાં ગણા એવા સ્ટાર્સ છે, જેમણે ખુબજ નાની ઉમરમાં શારીરિક સંબંધ બનાવી લીધા હતા. અને આ વિશેની માહિતી તેઓએ ખુદ મીડિયામાં આપી હતી.
૧. રણવીર સિંહ:
બોલીવૂડનો બાજીરાવ મસ્તાની રણવીર સિંહ હમેશા પોતાના બોલકા સ્વભાવના કારણે ચર્ચા માં રહે છે. રણવીરે મીડિયાને આ કહીને ચોકાવી દીધા હતા કે તે માત્ર ૧૨ વર્ષની ઉમરમાં જ શારીરિક સંબંધ બનાવ્યો હતો. અને તેની સાથી તેનાથી ઉમરમાં મોટી હતી.
૨. શિલ્પા શેટ્ટી:
શિલ્પા શેટ્ટી બોલીવૂડની સૌથી ખુબસુરત અને ફીટ અભિનેત્રીઓમાની એક છે. શિલ્પાએ વર્ષ ૨૦૦૭ માં બ્રિટીશ રિયાલટી શો બીગ બ્રધર જીત્યો હતો અને આ સમયે તેને આ સવાલ કરવામાં આવ્યો હતો. ત્યારે તેણીએ જવાબ આપ્યો હતો કે તે જયારે ૨૨ વર્ષની હતી ત્યારે પહેલી વખત શારીરિક સંબંધ બનાવ્યો હતો. શિલ્પા હમણા મેરીડ છે અને તેના પતિનું નામ રાજ કુન્દ્રા છે.
૩. સની લીઓની:
બૉલીવુડની હોટ અભિનેત્રીની વાત હોય અને સની લિયોનીનું નામ ના આવે એવું બની નાં શકે. તમને બધાને સનીના ભૂતકાળના જીવન વિશે જાણકારી હશે. પરંતુ સનીએ જણાવ્યું હતું કે જ્યારે તે માત્ર 11 વર્ષની હતી ત્યારે તેણે પ્રથમ વખત કિસ કરી હતી અને જ્યારે તે 16 વર્ષની હતી ત્યારે પ્રથમ વખત શારીરિક સંબંધ બનાવ્યો હતો.