મહિલાઓમાં સ્તન કેન્સર છે એ આપણે જાણતા હોએ એ છીએ. પણ શું તમે જાણો છો સ્તન કેન્સર સિવાય પણ ઘણી એવી બાબતો છે જે તમે નથી જાણતા. તો ચાલો આજે અમે તમને એવી માહિતી આપીશું જે તમે કદાચ ખબર નહિ હોય.
સ્તન તરફ જુએ છે પુરુષો:
એક સર્વે મુજબ લગભગ 74 ટકા પુરુષો સીધા સ્ત્રીઓના સ્તન તરફ જુએ છે. અને આના લીધે ગણીવાર ગેરસમજ પણ ઉભી થાય છે.
સ્તનની સાઈઝ:
મહિલાઓના શરીરમાં આકર્ષિત અંગોમાં સૌથી વધુ આકર્ષિત અંગ તેમના સ્તન છે. પણ શું તમે જાણો છો? ઘણી મહિલાઓના જમણી બાજુના સ્તનની સાઈઝ ડાબી બાજુના સ્તન કરતા વધુ હોય છે.
સ્તનપાન વિશે ખોટી માન્યતા:
લોકો એવું વિચારતા હોય છે કે સ્તનપાનના કારણે મહિલાઓના સ્તન મોટા થઇ જાય છે. પરંતુ સ્તનપાનથી મહિલાઓના સ્તનમાં કોઈ ફર્ક પડતો નથી, પણ જે મહિલો સ્તનપાન નથી કરાવતી તેમના સ્તન મોટા થઇ જાય છે.
પહેરે છે મોટી બ્રા:
48 ટકા મહિલાઓ પોતાની સાઈઝ કરતા ૧ અથવા ૨ ઇંચ મોટી બ્રા પહેરે છે.
સ્તનની સાઈઝ વધારવી:
એક સંશીધન પ્રમાણે, દુનિયામાં કોઈ પણ એવી શારીરિક કસરત નથી કે જે સ્તનની સાઈઝ વધારી શકે.
ખોટી બ્રાની પસંદગી:
સ્વીસ લોન્જરી કંપનીના સર્વે પ્રમાણે, ૬૪ ટકા મહિલાઓ ખોટા કદની બ્રાનો ઉપયોગ કરે છે.
મહિલાઓના સ્તનની સ્કિન:
મહિલાઓના શરીરમાં સ્તનની બાજુની સ્કિન સૌથી મોટી હોય છે અને સૌથી વધારે ડ્રાય હોય છે.
મહિલાઓ સંતુસ્ટ નથી હોતી:
ઇન્ટનેશનલ સેક્સુલ હેલ્થ ના રીસર્ચ પ્રમાણે, ૭૦ ટકા મહિલાઓ પોતાના સ્તનથી ખુશ હોતી નથી.
વિશ્વની સૌથી મોટા સ્તન વાળી મહિલા:
વિશ્વની સૌથી મોટી સ્તન મહિલાનું નામ એની હોકિન્સ છે. અને તેમના સ્તનની સાઈઝ ૭૦ ઇંચ છે. અને તેમને સૌથી મોટી બ્રા પહેરવાનો એવોર્ડ પણ મળી ચુક્યો છે.
મેળવો બ્રાની ડિગ્રી:
તમે પડોશી દેશ ચીનમાં બ્રાનો અભ્યાસ કરીને ડિગ્રી મેળવી શકો છો.
અમીર -ગરીબ અને બ્રા:
એક મેગેજીનના સર્વે મુજબ ગરીબ પુરુષોને મોટા સ્તન વધુ પસંદ હોય છે. જયારે અમીર પુરુષોને નાના સ્તન વધુ પસંદ હોય છે. અહિયાં પસંદ નો મતલબ આકર્ષિત થવું છે.